Wednesday, 23 October 2013

hair fall

મેડમ , મારા વાળ બહુ ખરે છે,
20 વર્ષ ની સિદ્ધિ ની એક માત્ર complain .
એને જોઇને એવું લાગે નહિ કે એક પણ અઠવાડિયું એ beauty parlor માં નહિ જતી હોય .
બધા જ સૌથી બેસ્ટ સલૂન માં જઈને એને hair treatment કરાવેલી .
16 ની ઉમર થી જ straightening ચાલુ કર્યું હતું .
regular gym અને diet બંને સાથે ચાલુ .
ઘણાં બધા supplements ચાલુ હતા અને તે ઉપરાંત એ engineer કોલેજ student હતી , એટલે પ્રોજેક્ટ્સ અને presentations સતત રહેતા , અને આજકાલ માં teenagers ને બધાનું addiction જેમકે late night chats , excess use ઓફ internet , એટલે તેની ઊંઘ પણ પૂરી ના થાય .
H b - 10.9 અને blood pressure : 100/70
નો સુગર excess work outs !!
I was surprised !! ભૂખ પણ ના લાગે ખુબજ અનિયમિત જીવન
મેં એને બહુજ શાંતિ થી સાંભળી અને પછી એક જ વાત પૂછી , તું મારી વાત માનીશ ?
એને કહ્યું "હા ". મેં કહ્યું અઘરું છે but impossible નથી .
1. રાત્રે ગમે તેટલું કામ હોય કે કોઈપણ online હોય 11 વાગે સુઈ જવું .
2. કોઈ પણ જંક ફૂડ ના લેવું
3. lunch - dinner ક્યારે પણ સ્કીપ ના કરવા
4. કોઈ પણ સ્પા treatments - hair straightening - smoothing - hair coloring ના કરવા
5. હેર ડ્રાયર નો use સાવ બંધ
6. hair conditioner ના use કરવું
7. વિક માં 2 થી વધારે વાળ ના ધોવા , કોરા ને કોરા વાળ ના ધોવા
8. દિવસમાં 1-2 વાર લીંબુનું શરબત પીવું
9. gym માં કસરત કરવાને બદલે ઘરે ખુલી balcony માં સૂર્ય નમસ્કાર કરવા . 12 થી 15 જેટલા સૂર્ય નમસ્કાર = 35 min gymming
10. ખુલી હવામાં ઓમકાર કરવા, જે બેસ્ટ સ્ટ્રેસ buster છે
11. સાદું ભારતીય ફૂડ લેવું રોટલી -શાક -દાળ . physique conscious હોય તો રોટલી અને ભાત સાથે ન લેવા
                    આ સિવાય પણ ઘણી ટીપ્સ આપી અને સાથે herbal ઓઈલ અને shampoo અને સપ્તામૃત લોહ , ગોદંતી ભસ્મ  અને zinc supplement તરીકે લઘુ વસંત માલતી .
ઘર ગથ્થુ ઉપચાર તરીકે coconut મિલ્ક વાળ માં લાગવાનું કહ્યું જેનાથી વાળ સ્મૂથ બને
એને બધીજ ટીપ્સ માની અને એના વાળ ઉતરતા બંધ થઇ ગયા તથા hair quality પણ સારી થઇ ગઈ .
પણ હા એના માટે સિદ્ધિ એ ખુબ મહેનત કરી કારણકે teenager માટે electronic gadgets થી રાતે દુર રહેવું અશક્ય હોય છે , પણ તેને એ કરી બતાવ્યું . હવે એને સ્કીન માટે પણ આયુર્વેદ નો જ use કરવાનું નક્કી કર્યું છે !!
ખુબ સારું લાગે જયારે youngsters પણ આયુર્વેદ માં શ્રદ્ધા રાખતા થઇ જાય .

  

No comments:

Post a Comment